Malela Jiv- Gujarati Bestseller Novel 2023 Edition- મળેલા જીવ – Malela Jeev

Malela Jiv- Gujarati Bestseller Novel 2023 Edition- મળેલા જીવ – Malela Jeev


Price: ₹280.00
(as of Apr 10, 2024 00:22:18 UTC – Details)



Malela Jeev By: Pannalal Patel ( A Novel) મળેલા જીવ – પન્નાલાલ પટેલ (A Gujarati Novel) ગુજરાતી સાહિત્યનાં અમર પ્રણયયુગલ કાનજી-જીવીની હૃદયસ્પર્શી પ્રેમકથા ‘મળેલા જીવ’ દ્વારા પન્નાલાલ પટેલ ગુજરાતી વાંચકોના પ્રિય સર્જક બની રહ્યા . ઝવેરચંદ મેઘાણીએ એમને શતશત ફૂલડે વધાવ્યા- આ એકલ અને નિરાળો પ્રેમકિસ્સો નથી; આ તો સમગ્ર સ્થાનિક લોક્સંસારને પોતાના વમળમાં લેતું જલ્ભમ્મર છે. આ એક માનવયુગલની નહિ પણ આખો સમુદાય આ કથાની તાવણમાં ઉપરતળે થઇ રહ્યો છે. એ છે આ વાર્તાની શિલ્પ વિશિષ્ટતા.

ASIN ‏ : ‎ B0BZZKMPQZ
Publisher ‏ : ‎ GUJARATI BOOKS (29 March 2023)
Language ‏ : ‎ Gujarati
Paperback ‏ : ‎ 178 pages
Country of Origin ‏ : ‎ India

Scroll to Top